Loading

શ્રી છોંતેર ગોળ દરજી કેળવણી મંડળ એ સતત પ્રવૃતિશીલ સંસ્થા છે.તેની સ્થાપના સને 1948 મા કરવામાં આવી હતી.આપણા સમાજ ના ભૂતપૂર્વ પ્રમુખ/મંત્રીશ્રી ઓ એ પોતાના સમય નો ભોગ આપીને આ સંસ્થા નું સિંચન કરેલ છે.કેળવણી ને વરેલી આ સંસ્થા નો મુખ્ય હેતુ વિદ્યાર્થી ઓને સહાયરૂપ થવાનો છે. "આવો" અને અમારી સાથે "જોડાઈ" ને આપણી આ સંસ્થા ને એક ઊંચા ફલક પર લઈ જઈએ. શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ ને સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક અને આ વેબસાઇટ સાથે જોડી વિશ્વ ના કોઈપણ ભાગ માં રહેતા આપણા જ્ઞાતિ બંધુઓ સાથે જોડાવવા નો આ અમારો પ્રથમ પ્રયાસ છે.આશા રાખીયે કે આપને ગમશે અને આપ સૌ અમારી સાથે જોડાઈ અમોને મદદરૂપ થશો.
Main Donor
Card image cap
મણીબેન શકરાલાલ છત્રીવાલા પરિવાર (માણસા) મુંબઈ
News And Events
2024

30 - Jun

શૈક્ષણિક વર્ષ 2024-25 માટે શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ દ્વારા નિયત કરેલા કેળવણી મંડળના દરેક કેન્દ્રો ઉપર તા.01-06-2024 થી રાહતદરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે.12 નંગ ચોપડાનો ભાવ રૂ.120 + રૂ.10 સભ્ય ફી =રૂ.130 રાખેલ છે તો ઈચ્છીત વિદ્યાર્થીઓએ પોતાના વિસ્તારના કારોબારી સભ્યોનો સંપર્ક કરવો.

2024

31 - Dec

તા.01/04/2020 થી શ્રી છો.ગો.દ.કેળવણી મંડળ દ્વારા ડિજિટલ જન્મદિન ની શુભેચ્છા અને શ્રદ્ધાંજલિ નો શોક પ્રકટ કરવાની ઓનલાઇન પ્રવૃત્તિ શરૂ કરેલ છે.જન્મદિન ની શુભેચ્છા અને બેસણાં ની વિગતો અમોને મોકલી આપશો. સર્વે જ્ઞાતિજનો અમારી સાથે જોડાઈ આ કાર્યમાં સહભાગી બને તેવી અમારી દરેક ને નમ્ર વિનંતી .

2024

31 - Dec

Doctor Diary જ્ઞાતિજનો,આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી Doctor હોય,તેઓ કોઈ હોસ્પીટલ માં જોબ કરતા હોય અથવા પોતાનું ક્લીનીક ધરાવતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના મંત્રીશ્રી ને મોબા.નં. 90999 90197 કે [email protected] પર મોકલી આપવી.

2024

31 - Dec

C.A. Diary જ્ઞાતિજનો, આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી C.A. થયેલા હોય,તેઓ પોતાની ફર્મ ધરાવતા હોય કે જોબ કરતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના મંત્રીશ્રી ને મોબા.નં. 90999 90197 કે [email protected] પર મોકલી આપવી.

2024

31 - Dec

Matrimonial: જ્ઞાતિજનો, આપ જો આપના દિકરા/દિકરીઓ માટે યોગ્ય જીવનસાથી ની શોધ માં હોવ તો આવો અને આપણી પોતાની શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ ની વેબસાઈટ ઉપર તેમનું રજીસ્ટ્રેશન કરીએ. આપણે આપણા જ સમાજ ના આવા વિવાહ ઇચ્છુક દિકરા/દિકરીઓની માહિતી એકઠી કરવી છે. તો આવો અને જોડાવ અમારી સાથે અને સુદ્રઢ બનાવીએ આપણી આ વૈવાહિક ઉમેદવારો ની વૈકલ્પિક સાઈટ ને.

બેસણું - 12 May 2024 (સવારે 8 થી 11 )
Card image cap
નામ: ગણપતલાલ કચરાલાલ દરજી (કુકરવાડા )
સ્વ.તા.: 4 May 2024
ફોન: 99982 77985
લિ: પ્રવિણભાઈ,વિપુલભાઈ,સંજયભાઈ,કલ્પેશભાઈ
સ્થળ: દરજીવાસ ,કુકરવાડા

વૈવાહિક ઉમેદવારો

નોકરી જાહેરાતો

Field Engineer

Any Graduate, Diploma, 12TH

Company: Probox Solution India pvt ltd

Skills: Responsible for handling ATM includes Pre – installation, Installation, Training, Preventive Maintenance, Troubleshoot, Break Down maintenance, Customer interaction, Customer Facing.

Location: MAHARASHTRA

Salary: 8000 - 9000