Loading

શ્રી છોંતેર ગોળ દરજી કેળવણી મંડળ એ સતત પ્રવૃતિશીલ સંસ્થા છે.તેની સ્થાપના સને 1948 મા કરવામાં આવી હતી.આપણા સમાજ ના ભૂતપૂર્વ પ્રમુખ/મંત્રીશ્રી ઓ એ પોતાના સમય નો ભોગ આપીને આ સંસ્થા નું સિંચન કરેલ છે.કેળવણી ને વરેલી આ સંસ્થા નો મુખ્ય હેતુ વિદ્યાર્થી ઓને સહાયરૂપ થવાનો છે. "આવો" અને અમારી સાથે "જોડાઈ" ને આપણી આ સંસ્થા ને એક ઊંચા ફલક પર લઈ જઈએ. શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ ને સોશિયલ મીડિયા દ્વારા ફેસબુક અને આ વેબસાઇટ સાથે જોડી વિશ્વ ના કોઈપણ ભાગ માં રહેતા આપણા જ્ઞાતિ બંધુઓ સાથે જોડાવવા નો આ અમારો પ્રથમ પ્રયાસ છે.આશા રાખીયે કે આપને ગમશે અને આપ સૌ અમારી સાથે જોડાઈ અમોને મદદરૂપ થશો.
Main Donor

આ વેબસાઈટના મુખ્ય દાતા બનવા માટે કૃપા કરીને મંત્રીશ્રીનો +91 - 98989 85727 પર સંપર્ક કરો.

News And Events
2026

30 - Jun

શ્રી રમણલાલ ભવન-2 (કાર્યાલય ) : શ્રી છોત્તેર ગોળ દરજી કેળવણી મંડળ દ્વારા BH-412,BUSINESS HUB,ARVED TRANSCUBE PLAZA, GSRTC,RANIP,અમદાવાદ ખાતે 980 sq . ft . ની ઓફિસ રાખેલ છે જેનો દસ્તાવેજ ટૂંક સમયમાં કરી દેવાનો છે. જે કોઈ જ્ઞાતિ ભાઈ - બહેનોને સ્વેચ્છા એ દાન આપવાની ઈચ્છા હોય તેમણે કેળવણી મંડળના પ્રમુખ / મંત્રીનો સંપર્ક કરવો .

2026

30 - Jul

નોટબુક 2026: વિદ્યાર્થીઓને રાહતદરે આપવામાં આવતા 12નંગ (1 ડઝન ) નોટબુક વર્ષ 2026 ના દાતા સ્વ . શ્રી ગોવિંદભાઈ બબલદાસ દરજી (પલિયડ) હાલ ગાંધીનગર છે .આ દાનની રકમ રૂ . 2,01,111/- (અંકે રૂપિયા બે લાખ એક હજાર એકસો અગિયાર પુરા ) તેમના ચિ . સુ . શ્રી સંગીતાબેન (USA ) ,શ્રી શૈલેષભાઈ (USA ) અને શ્રી સંજયભાઈ (કેળવણી મંડળ - પ્રમુખ ) ધ્વારા આપવામાં આવેલ છે .

2026

31 - Dec

તા.01/04/2020 થી શ્રી છો.ગો.દ.કેળવણી મંડળ દ્વારા ડિજિટલ જન્મદિન ની શુભેચ્છા અને શ્રદ્ધાંજલિ નો શોક પ્રકટ કરવાની ઓનલાઇન પ્રવૃત્તિ શરૂ કરેલ છે.જન્મદિન ની શુભેચ્છા અને બેસણાં ની વિગતો અમોને મોકલી આપશો. સર્વે જ્ઞાતિજનો અમારી સાથે જોડાઈ આ કાર્યમાં સહભાગી બને તેવી અમારી દરેક ને નમ્ર વિનંતી .

2026

31 - Dec

Doctor Diary જ્ઞાતિજનો,આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી Doctor હોય,તેઓ કોઈ હોસ્પીટલ માં જોબ કરતા હોય અથવા પોતાનું ક્લીનીક ધરાવતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના ઈમેલ [email protected] પર મોકલી આપવી.

2026

31 - Dec

C.A. Diary જ્ઞાતિજનો, આપના કે આપના સ્નેહીજનો ના દિકરા/દિકરી C.A. થયેલા હોય,તેઓ પોતાની ફર્મ ધરાવતા હોય કે જોબ કરતા હોય તો તેમણે તેમની વિગતો કેળવણી મંડળ ના ઈમેલ [email protected] પર મોકલી આપવી.

બેસણું - 22 May 2026 (સવારે 8 થી 11 )
Card image cap
નામ: સ્વ . દશરથભાઈ શંકરલાલ દરજી (સાદરા )
સ્વ.તા.: 16 May 2026
ફોન: 7490868796
લિ: ભરતભાઈ , સુરેશભાઈ , વિપુલભાઈ , રાજુભાઈ , ધવલ
સ્થળ: સિંધુ સોશ્યિલ હોલ , સિંધુ ફ્લેટની બાજુમાં , બંગલા એરિયા રોડ , કુબેરનગર , અમદાવાદ .
બેસણું - 22 May 2026 (સવારે 8 થી 11 )
Card image cap
નામ: સ્વ . લીલાબેન મફતલાલ દરજી (લોદરા )
સ્વ.તા.: 16 May 2026
ફોન: 8140217754
લિ: મહેશભાઈ , રોહિતભાઈ
સ્થળ: તપોધન બ્રાહ્મણ વાડી , પાણીની ટાંકી પાસે , લોદરા ,જી : ગાંધીનગર .
બેસણું - 24 May 2026 (સવારે 8 થી 11 )
Card image cap
નામ: સ્વ . કંચનબેન કનુભાઈ દરજી (આગલોડ )
સ્વ.તા.: 20 May 2026
ફોન: 9727825689
લિ: અશ્વિનભાઈ , અજયભાઇ , સાહિલ , સ્વપ્નિલ
સ્થળ: સ્વામિનારાયણ મંદિરની વાડી , બળિયાવાસ , અમરાઈવાડી , અમદાવાદ
બેસણું - 24 May 2026 (સવારે 9 થી 11 )
Card image cap
નામ: સ્વ . કૈલાશબેન ધીરુભાઈ ચૌહાણ (પ્રાંતિજ )
સ્વ.તા.: 20 May 2026
ફોન: 9099573912
લિ: ધીરુભાઈ , ધર્મેશ , રૂપેશ , પવન , કિરણભાઈ , શશાંક , નીશીત
સ્થળ: રિદ્ધિ સિદ્ધિ હોલ , TP - 13,છાણી જકાતનાકા,વડોદરા .
બેસણું - 25 May 2026 (સવારે 9 થી 12 )
Card image cap
નામ: સ્વ . ગોવિંદલાલ શંકરલાલ દરજી (પામોલ )
સ્વ.તા.: 20 May 2026
ફોન: 9879570587
લિ: રમેશભાઈ , નરેશભાઈ
સ્થળ: હનુમાનજી મંદિર ની વાડી , પામોલ

વૈવાહિક ઉમેદવારો

નોકરી જાહેરાતો

Field Engineer

Any Graduate, Diploma, 12TH

Company: Probox Solution India pvt ltd

Skills: Responsible for handling ATM includes Pre – installation, Installation, Training, Preventive Maintenance, Troubleshoot, Break Down maintenance, Customer interaction, Customer Facing.

Location: MAHARASHTRA

Salary: 8000 - 9000